Help & Support   |   Register Now   |   Login Now     

યુનિયન બેંકના પૂર્વ જનરલ મેનેજર એ. કે. દીક્ષિત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ (PMC) બેંકના એડમિનિસ્ટ્રેટર નિયુક્ત.

ઈસ્માઈલ તોરોમા પાપુઆ ન્યુ ગિનીના એક સ્વાયત્ત ક્ષેત્ર બુગેનવિલેના પ્રેસિડેન્ટ ચૂંટાયા.

ભારતની 17 વર્ષીય ખુશી ચિંદલીયા ભારત માટે UNEP (યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ)ની રિજનલ એમ્બેસેડર નિયુક્ત.

નરેન્દ્ર મોદી અને આયુષ્યમાન ખુરાના ટાઈમ્સ મેગેઝીનની ‘100 સૌથી પ્રભાવશાળી લોકો’ની યાદીમાં સામેલ. આયુષ્યમાન ખુરાના આ યાદીમાં સામેલ થનાર એક માત્ર ભારતીય અભિનેતા.

સંસદે ઉર્દૂ અને અંગ્રેજી ભાષા સિવાય જમ્મુ-કાશ્મીરની અધિકૃત ભાષાઓની યાદીમાં કાશ્મીરી, ડોગરી અને હિંદી ભાષાઓને સામેલ કરવા માટે વિધેયક પસાર કર્યું.

સ્વીડનના આર્મન્ડ ડુપ્લાન્ટીસે પુરૂષોના પોલ વોલ્ટમાં 14 મીટરનો નવો વર્લ્ડ આઉટડોર રેકોર્ડ બનાવ્યો.

નાસાએ 2024માં ચંદ્રમા પર અંતરીક્ષ યાત્રીઓને ઉતારવા માટેની આર્ટેમિસ યોજનાની ઘોષણા કરી.

સંસદે ગુજરાતમાં રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયની સ્થાપના માટેનું બિલ પસાર કર્યું.

અનીલ ધસ્માના નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (NTRO)ના નવા પ્રમુખ નિયુક્ત.

અમેરિકન ગોલ્ફર બ્રાયસન ડેચમ્બોએ ન્યુયોર્કમાં વિંગ્ડ ફૂટ ગોલ્ફ ક્લબમાં US ઓપન ચેમ્પિયનશિપ જીતી.