Help & Support   |   Register Now   |   Login Now     

ફેસબુક એશિયાનું પ્રથમ ડેટા સેન્ટર સિગાપુરમાં ખોલશે.

HDFC બેંક સતત પાંચમા વર્ષે ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ.

PM મોદીએ વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં નીતિ આયોગ દ્વારા આયોજીત ભારતના પ્રથમ ગ્લોબલ મોબિલીટી સમિટ ‘મૂવ’નું ઉદઘાટન કર્યું.

અક્ષય કુમાર દ્વારા ચલાવવામાં આવતા ઈનિશીએટીવ ‘ભારત કે વીર’ને સરકારે ટ્રસ્ટનો દરજ્જો આપ્યો.

Crack GPSC એપ દ્વારા કોઈપણ પરીક્ષાની તૈયારી ઘરે બેઠાં કરો, મોબાઈલ કે ટેબ્લેટ પરથી.

ISSF ચેમ્પિયનશીપમાં અંકુર મિત્તલે મેન્સ ડબલ્સનો સુવર્ણ ચંદ્રક જીત્યો.

ચીને સમુદ્રી પાણી અને ક્લાઈમેટ ચેન્જને મોનીટર કરવા HY-1C ઉપગ્રહ લોન્ચ કર્યો.

છઠ્ઠુ દ્વિવાર્ષિક બેંગલુરુ સ્પેસ એક્સ્પો શરૂ.

15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી 'સ્વચ્છતા હી સેવા' જન આંદોલનનું આયોજન.

સેના હાઈ એલ્ટીટ્યુડ એરિયલ સર્વેલન્સ માટે સ્પાઈલાઈટ મિની-UAVના ઉપયોગ કરશે. 30,000 ફીટની ઉડાન સાથે સિયાચીન પર ઓપરેશન માટે સક્ષમ.