Help & Support   |   Register Now   |   Login Now     

ઐશ્વર્યા રાયને વુમેન ઇન ફિલ્મ એન્ડ ટેલીવિઝન (WIFT) દ્વારા પ્રથમ મેરીલ સ્ટ્રીપ એવોર્ડ એનાયત.

પુણે (મહારાષ્ટ્ર)માં યોજાનાર પ્રથમ બિમસ્ટેક સૈન્ય અભ્યાસમાં નેપાળનો સામેલ થવાનો ઇનકાર.

કારકિર્દીમાં સૌથી વધુ ઇનામી રકમ જીતવામાં નોવાક જોકોવિચે ફેડરરને પાછળ પાડ્યો.

એલિસ્ટર કૂક પોતાની પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારનાર વિશ્વનો પાંચમો ખેલાડી બન્યો.

સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસમાં વણઝારા સહિત 5 મુક્ત. મુંબઈ હાઈકોર્ટનો ચુકાદો.

નેધરલેન્ડના રોટર્ડમ શહેરમાં રિસાઈકલ્ડ પ્લાસ્ટિકથી દુનિયાનો પ્રથમ ફ્લોટિંગ પાર્ક બનાવવામાં આવ્યો.

વિરાટ કોહલી સૌથી ઓછી ઇનિંગ્સમાં 18,000 રન કરનાર બેટ્સમેન બન્યો.

ઉડિયા કવિ સતરુઘના પાંડવને ‘મિશ્રા દ્રુપદ’ કવિતા સંગ્રહ માટે સરલા પુરસ્કાર.

ONGCએ મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં તેલ અને ગેસની શોધ કરી.

યુ.એસ. ઓપન: વિલિયમ્સને હરાવી 20 વર્ષની નાઓમી ઓસાકા વિમેન્સ સિંગલ્સ ચેમ્પિયન. ઓસાકા ગ્રાન્ડસ્લેમ જીતનારી જાપાનની પ્રથમ ખેલાડી બની.