Help & Support   |   Register Now   |   Login Now     

APL (Assam Petrochemicals Ltd.) LPGના વિકલ્પ રૂપે આસામમાં મેથલોનનો રસોઈ બનાવવાના ઇંધણ તરીકેના ઉપયોગની પાયલટ યોજના શરૂ કરશે.

હરમનપ્રીત ICC વિમેન્સ ટી20 વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટન.

પંકજ આડવાણીને એશિયન સ્નૂકર ટુરમાં બ્રોન્ઝ.

PM મોદી દ્વારા રાજકોટમાં ગાંધીજી જેમાં ભણ્યા હતા તે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ (ગાંધી અનુભૂતિ કેન્દ્ર), આઈ-વે પ્રોજેક્ટનું લોકાર્પણ.

PM મોદી દ્વારા ભીમાસર-અંજાર-ભૂજ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

PM મોદીએ મુંદ્રા ખાતે ગ્રીનફિલ્ડ L&G ટર્મિનલનું ખાતમુહૂર્ત કર્યું.

PM મોદીએ આણંદ પાસે મોગર ખાતે 300 કરોડ રૂપિયાના અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું.

વિક્રમ મિશ્રી ચીનમાં ભારતના રાજદૂત નિયુક્ત.

બાંગ્લાદેશને હરાવીને ભારતે 7મી વખત એશિયા કપ જીત્યો.

શોભના શાહ દ્વારા લેખિત પ્રથમ ઇન્ડો-જાપાન ગુજરાતી નોવેલ ‘બે આકાશ’નું વિમોચન.