Help & Support   |   Register Now   |   Login Now     

હોંગકોંગમાં દુનિયાનો સૌથી મોટો વોચ ફેર શરૂ.

10 સપ્ટેમ્બર: વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ. 2018નો વિષય ‘વર્કિંગ ટુગેધર ટુ પ્રિવેન્ટ સુસાઇડ’.

ચીને નેપાળને પોતાના 4 બંદર અને 3 લેન્ડ પોર્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી.

સ્વિટ્ઝરલૅન્ડમાં શ્રીદેવીનું સ્ટેચ્યુ મુકવામાં આવશે.

2019થી મોબાઈલમાં સ્વદેશી GPS સિસ્ટમ ‘નાવિક’ શરૂ થશે. Indian Regional Navigation Satellite System નાવિક નામે ઓળખાય છે.

અમેરિકાના માઈક બ્રાયને (જેક સોક સાથે મળીને) રેકોર્ડ 18મું મેન્સ ડબલ્સ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીત્યું.

બીજી વિશ્વ હિંદુ કોંગ્રેસનું શિકાગોમાં આયોજન.

ભારત-શ્રીલંકા વચ્ચે નેવીનો અભ્યાસ 'SLINEX 2018' શરૂ.

પાકિસ્તાને કરતરપુર સાહિબ જવા વીઝા રહિત પ્રવેશની અનુમતિ આપી. અહી ગુરુ નાનકનું મૃત્યુ થયું હતું.

અંશુલા કાંત SBIનાં MD નિયુક્ત.