Help & Support   |   Register Now   |   Login Now     

રેલવેમાં 2જી ઓકટોબરને વેજીટેરીયન ડે તરીકે ઉજવવામાં આવશે. નોનવેજ થાળી નહિ પીરસાય.

લદાખમાં પાણીની અછત દૂર કરવા 18 કૃત્રિમ ગ્લેશિયર્સ તૈયાર કરાયાં.

ચાઈલ્ડ કેન્સરને PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત આવરી લેવાશે. ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપશે.

અમિતાભ ચૌધરી એક્સિસ બેંકના આગામી MD, CEO નિયુક્ત. હાલમાં HDFC લાઈફ ઈન્સ્યોરન્સમાં MD, CEO. જાન્યુ. 19થી હાલનાં CEO શિખા શર્માનું સ્થાન લેશે.

એરો ઇન્ડિયા 2019નું આયોજન ફેબ્રુઆરી, 2019માં બેંગલુરુમાં થશે.

રશિયા અને ચીન વચ્ચે પૂર્વ સાઈબીરીયામાં ૩ લાખ સૈનિકો સાથે સૌથી મોટા સૈન્ય અભ્યાસ વોસ્ટોક-2018નું આયોજન.

લોકોને ડોરસ્ટેપ પર વિવિધ સરકારી સુવિધાઓ પૂરી પાડવા દિલ્હી સરકારે ‘ડાયલ 1076’ સેવા લોન્ચ કરી.

IAAF કોન્ટિનેન્ટલ કપમાં અરપિંદર સિંહે ટ્રિપલ જંપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો.

બેથાની મૈટેક સેન્ડ્સ અને જેમી મૂરેએ યુ,એસ. ઓપન મિશ્રિત યુગલ ખિતાબ જીત્યો.

યુ.એસ.ઓપન ટેનિસમાં સર્બિયાના નોવાક જોકોવિચે પુરુષ એકલનો ખિતાબ જીત્યો.