Help & Support   |   Register Now   |   Login Now     

કોલકાતામાં ઇલેક્ટ્રિક ટ્રામ કારમાં દેશની પ્રથમ હરતી-ફરતી એસી રેસ્ટોરન્ટ ‘વિક્ટોરિયા રેસ્ટોરન્ટ’ શરૂ કરવામાં આવી.

જોશી સમિતિએ GDPની ગણતરી પ્રક્રિયામાં ધરમૂળથી ફેરફાર કરવાની ભલામણ કરી.

1 જાન્યુઆરીથી રાજકોટ જિલ્લાના 444 ગામડાઓના પાદરમાં જે તે ગામની અસુવિધાઓ અંગે બોર્ડ લગાવવામાં આવશે.

ચાલતી ટ્રેનમાં પ્રવાસીઓ દ્વારા એપ દ્વારા જીરો FIR નોંધાવી શકાશે.

જુલાઈ-2019થી સમગ્ર દેશમાં એકસમાન સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ-આરસી બુક શરૂ કરાશે.

પોર્ટુગલ અને સ્પેન પર લેસ્લી વાવાઝોડું ત્રાટક્યું.

ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને T20 ટ્રાઈ સીરીઝ જીતી.

કોહલીએ એશિયન કેપ્ટન તરીકે સૌથી વધુ રનનો ટેસ્ટનો મિસ્બાહ ઉલ હકનો રેકોર્ડ તોડ્યો.

ફ્રાન્સ ફૂટબોલનો શૂટિંગ સ્ટાર કિલિયન એમબાપે વિશ્વનો સૌથી મોંઘો યુવાન ખેલાડી બન્યો.

એશિયન પેરા ગેમ્સ: ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન. 72 મેડલ્સ (15 ગોલ્ડ, 24 સિલ્વર, ૩૩ બ્રોન્ઝ) સાથે નવમા ક્રમે. 318 મેડલ્સ (171 ગોલ્ડ, 88 સિલ્વર, 59 બ્રોન્ઝ) સાથે ચીન પ્રથમ.