Help & Support   |   Register Now   |   Login Now     

લિએન્ડર પેસે સેંટો ડોમિગો ઓપન ટ્રોફી જીતી.

સિક્કિમે 2018નો ‘100% જૈવિક રાજ્ય’નો UN પુરસ્કાર જીત્યો. ઈ.સ. 2016માં સિક્કિમને સંપુર્ણ રીતે જૈવિક રાજ્ય ઘોષિત કરાયું હતું.

16 ઓક્ટોબર: વિશ્વ ખાદ્ય દિવસ. વર્ષનો વિષય - આપણાં કર્મ આપણું ભવિષ્ય છે. આ દિવસ ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO)ની સ્થાપના નિમિત્તે UN દ્વારા 1945થી શરૂ કરાયો.

ઇન્ડિયન નેવિએ પોતાનું પ્રથમ ડીપ સબમર્જંસ રેસ્ક્યુ વ્હીકલ (DSRV) શરૂ કર્યું.

ICC રેન્કિંગ (ટી20): નંબર વન: ટીમ - પાકિસ્તાન. બેટ્સમેન - ઓરોન ફિન્ચ, બોલર - રશીદ ખાન.

ICC રેન્કિંગ (ટેસ્ટ): નંબર વન: બેટ્સમેન - વિરાટ કોહલી, ટીમ - ભારત, બોલર - જેમ્સ એન્ડરસન.

ICC રેન્કિંગ (વન ડે): નંબર વન: બેટ્સમેન - વિરાટ કોહલી, ટીમ - ઇંગ્લેન્ડ, બોલર - જસપ્રીત બુમરાહ.

યુથ ઓલિમ્પિક્સમાં હોકીમાં ભારતની મેન્સ, વિમેન્સ ટીમે સિલ્વર મેળવ્યો.

અફઘાનિસ્તાનનો હઝરતુલ્લા ઝઝાઈ 6 બોલમાં 6 સિક્સ સહિત 12 બોલમાં પચાસ રન પૂરા કરનાર યુવરાજ અને ગેલ બાદ દુનિયાનો ત્રીજો બેટ્સમેન બન્યો.

કોરિકને હરાવીને યોકોવિચે ચોથી વખત શાંઘાઈ માસ્ટર્સ ટાઈટલ જીત્યું.