Help & Support   |   Register Now   |   Login Now     

ISSF જુનીયર વર્લ્ડ કપમાં મુસ્કાન ભનવાલાએ મહિલાઓની 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યો.

નવી ટેલિકોમ નીતિ: 2022 સુધી 40 લાખ નવા રોજગાર, 100 બિલિયન ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ, બધી ગ્રામ પંચાયતોને 2020 સુધી 1 GBPS અને 2022 સુધી 10 GBPS બ્રોડબેન્ડ.

ગુવાહાટીમાં વાઈબ્રન્ટ નોર્થ ઈસ્ટ 2018 શરૂ.

જહોનિસબર્ગમાં ભારત-દક્ષિણ આફ્રિકા વેપાર શિખર સંમેલન યોજાયું.

રાજસ્થાનના સુરતગઢ પાસે ભારતીય સેનાનો અભ્યાસ ‘વિજય પ્રહાર’ શરૂ.

3 મે: વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ. વિષય - Keeping Power in check : Media, Justice and Rule of Law.

નાઈજીરીયાના મુબી શહેરમાં બે આત્મઘાતી હુમલામાં 27નાં મોત.

9મી ભારત-જાપાન વાર્તા નવી દિલ્લીમાં આયોજિત થઈ.

લુઈસ હેમિલ્ટને અજરબૈજાન ગ્રેન્ડ પ્રિક્સ 2018 જીતી.

વિશ્વનાં 20 સૌથી પ્રદૂષિત શહેરોની સૂચિમાં 14 ભારતીય શહેર સામેલ. 4300 શહેરોમાં કાનપુર સૌથી પ્રદૂષિત.