Help & Support   |   Register Now   |   Login Now     

મહારાષ્ટ્ર ડિજીટલ સિગ્નેચરવાળા 7/12 આપનારું પ્રથમ રાજ્ય બન્યું.

મનીલામાં નેપાળના નાણાં મંત્રી યુબારાજ ખાતીવાડાના અધ્યક્ષ સ્થાને સાર્ક નાણાં મંત્રીઓની 12મી અનૌપચારિક બેઠક યોજાઈ.

આઇટી ફર્મ કોગ્નિજેન્ટે બેલ્જિયમ સ્થિત હેડેરા કન્સલ્ટિંગનું અધિગ્રહણ કર્યું.

અમેરિકાની યુનિવર્સિટીઓમાં ચીન બાદ સૌથી વધુ વિદ્યાર્થીઓ ભારતના.

રવિન્દ્રનાથ ટાગોરની 157મી જન્મજયંતિ મનાવવા મિસ્રમાં સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન.

વિશ્વના ટોપ 5 રક્ષા ખર્ચ કરતા દેશોમાં ભારત 5મા ક્રમે. પ્રથમ ક્રમે અમેરિકા.

કિદંબી શ્રીકાંત બન્યા આંધ્રપ્રદેશમાં ડેપ્યુટી કલેક્ટર.

નેશનલ ફિલ્મ એવોર્ડ: બેસ્ટ હિન્દી ફિલ્મ - ન્યૂટન, બેસ્ટ પોપ્યુલર ફિલ્મ - બાહુબલી ધ કન્ક્લુઝન, બેસ્ટ એક્ટર -રિદ્ધિ સેન, બેસ્ટ એક્ટ્રેસ - શ્રીદેવી (મોમ), દાદાસાહેબ ફાળકે એવોર્ડ : વિનોદ ખન્ના.

ઉત્તરપ્રદેશ, રાજસ્થાનમાં ભયાનક આંધી.

2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા ‘હરિત ક્રાંતિ કૃષિ ઉન્નતિ યોજના’ અમલમાં મૂકાશે.