Help & Support   |   Register Now   |   Login Now     

દેશમાં 20 એઈમ્સની રચનાને મંજૂરી.

સુભાષચંદ્ર ખુંટીયા IRDAI (Insurance Regulatory Development Authority of India)ના ચેરમેન નિયુક્ત.

કચ્છનું ગાંધીધામ દેશનું ત્રીજા ક્રમનું સૌથી સુંદર રેલવે સ્ટેશન.

ડેટાલિક કૌભાંડ બાદ કેમ્બ્રિજ એનાલિટિકાએ કામકાજ સમેટયું.

અસિત કુમાર જને GAIL Gas Ltd.ના CEO તરીકે કાર્યભાર સંભાળ્યો.

જસ્ટિન લેંગર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ નિયુક્ત.

હરેન્દ્રસિંહ ભારતીય પુરુષ હોકી ટીમના કોચ નિયુક્ત.

સિતાંશુ રંજન કરે પ્રેસ રચના બ્યુરોના ડિરેક્ટર જનરલ તરીકે કાર્યભાર સંભાળ્યો.

ડોમિનિકલ ગણરાજ્યે તાઈવાન સાથે સંબંધ તોડી ચીન સાથે સંબંધ સ્થાપિત કર્યા.

ગાયિકા આશા ભોસલે 26મા પી. સી.ચંદ્ર પુરસ્કારથી સન્માનિત.