Help & Support   |   Register Now   |   Login Now     

ફેસબુકે વ્હોટસએપ માટે ક્રીસ ડેનિયલને પ્રોડક્ટ એક્ઝીક્યુટીવ નિયુક્ત કર્યા.

વડાપ્રધાન મોદી નેપાળની બે દિવસીય યાત્રાએ.

11 મે: નેશનલ ટેકનોલોજી ડે. 2018નો વિષય: Science and Technology for a Sustainable Future.

11 મેના ગુગલ ડુડલે શાસ્ત્રીય નર્તકી મૃણાલિની સારાભાઈની 100મી જયંતી ઉજવી.

ચીને લોન્ચ કર્યો APSTAR 6C કોમ્યુનિકેશન સેટેલાઈટ. એશિયા-પેસિફિકના ગ્રાહકોને ટીવી, કોમ્યુનિકેશન ઈન્ટરનેટ સેવા પ્રદાન કરશે.

નિકોલ પશિન્યાં બન્યા અર્મેનિયાના વડાપ્રધાન.

એશિયા પેસેફિક પાવર ઈન્ડેક્ષમાં ભારત ચોથા ક્રમે. અમેરિકા પ્રથમ ક્રમે.

વિશ્વ રોબોટ સંમેલનનું આયોજન બેઇજીંગમાં થશે.

પત્રકાર કોલોર્સ અલ્વારાડો બન્યા કોસ્ટારિકાના સૌથી નાની ઉંમરના રાષ્ટ્રપતિ.

સુષ્મા સ્વરાજ મ્યાનમારની બે દિવસીય યાત્રાએ.