Help & Support   |   Register Now   |   Login Now     

ભારત, મ્યાનમાર વચ્ચે 7 સમજૂતી પર હસ્તાક્ષર.

SCOના પર્યટન મંત્રીઓની પ્રથમ બેઠક વુહાન (ચીન)માં યોજાઈ.

15મા નાણા પંચને સલાહ આપવા અરવિંદ વિરમાનીના અધ્યક્ષ સ્થાને કમિટીનું ગઠન.

અલીબાબાએ પાકિસ્તાની ઇ-કોમર્સ ફર્મ દરાજ ખરીદી.

પેરિસ સમજૂતીની પ્રતિબદ્ધતાઓની સમીક્ષા કરવા જળવાયુ શિખર સંમેલન સપ્ટેમ્બર 2019માં ન્યુયોર્કમાં થશે.

15મું એશિયા મીડિયા શિખર સંમેલન નવી દિલ્હીમાં યોજાયું.

12 મે: આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઈટેંગલની જયંતી.

મહારાષ્ટ્ર ATSના પૂર્વ ચીફ હિમાંશુ રોયે બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી.

મલેશિયામાં 92 વર્ષના મહાતીર મોહમ્મદ બન્યા વિશ્વના સૌથી મોટી ઉમરના વડાપ્રધાન.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સિયાચીન બેસ શિબિરની મુલાકાત લેનાર બીજા રાષ્ટ્રપતિ બન્યા. પ્રથમ અબ્દુલ કલામ.