Help & Support   |   Register Now   |   Login Now     

ગુજરાત-પોલેન્ડે સ્વતંત્રતા શતાબ્દી યોજવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા.

વાયુ પ્રદુષણના મોનીટરીંગ માટે ચીને ગોફેન 5 ઉપગ્રહ લોન્ચ કર્યો.

ભારતની સ્વચ્છ ઊર્જા ક્ષમતા 70 ગીગાવોટ પહોંચી.

નિર્મલસિંહ જમ્મુ કાશ્મીર વિધાનસભાના અધ્યક્ષ ચૂંટાયા.

ચીનમાં દુનિયાનો સૌથી લાંબો 55 કિ.મી. લાંબો હોંગકોંગ-જુહેઇ-મકાઉ બ્રિજ શરૂ.

ગૂગલે ભારતના ક્લાઉડ બિઝનેસના પ્રમુખ તરીકે નિતિન બાનનકુલેને નિયુક્ત કર્યા.

નીતિ આયોગ અને ગૂગલે દેશમાં કૃત્રિમ બુદ્ધિમતા વધારવાના આશયપત્ર પર હસ્તાક્ષર કર્યા.

કેન્દ્ર દ્વારા હિંસા પ્રભાવિત મહિલાઓ માટે 100 ‘વન સ્ટોપ સેન્ટર’ની સ્થાપનાને મંજૂરી.

સરકારે પાણીનો ડેટા રાખવા માટે NWIC (National Water Informatics Centre)ની સ્થાપના કરી.

ઈઝરાયેલે ઈરાન વિરુદ્ધ શરૂ કર્યા હવાઈ હુમલા.