Help & Support   |   Register Now   |   Login Now     

લુઇસ હેમિલ્ટને સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સ જીતી.

નેપાળ બિમ્સટેક-2018નું આયોજન કરશે. બિમ્સટેક: બાંગ્લાદેશ, ઇન્ડિયા, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, ભૂતાન, નેપાળ.

સંયુક્ત રાષ્ટ્રના ટોપ ન્યુક્લિયર ઇન્સ્પેકટર ટેરો વારજોરાંટાએ રાજીનામું આપ્યું.

પેટ્રા ક્વિટોવા ત્રણ વખત મેડ્રીડ ઓપન જીતનાર પ્રથમ મહિલા બની.

2018-19માં SBM (સ્વચ્છ ભારત મિશન) માટે 16,500 કરોડ રૂપિયાની ફાળવણી નિર્ધારિત.

સ્પેસએક્સે પોતાના નવા અને સૌથી શક્તિશાળી બ્લોક-5 નામથી ઓળખાતા ફાલ્કન-9 રોકેટનું પ્રક્ષેપણ કર્યું.

કાળા નાણાની વસુલાત પર નજર રાખવા મુરલી મનોહર જોશીની અધ્યક્ષતામાં પેનલની રચના.

નોબલ પુરસ્કાર વિજેતા, ગ્રામીણ બેંકના સ્થાપક પ્રો. મોહમ્મદ યુનુસને KISS માનવતાવાદી પુરસ્કાર 2018.

મુક્તિનાથ મંદિરમાં પૂજા કરનારા પ્રથમ વૈશ્વિક નેતા બન્યા મોદી.

મોદી અને નેપાળી PM કે. પી. શર્મા ઓલીએ જનકપુર-અયોધ્યા વચ્ચે બસ સેવાનું ઉદઘાટન કર્યું.