Help & Support   |   Register Now   |   Login Now     

ભારત અને શ્રીલંકાની સેનાઓ વચ્ચે સંયુક્ત અભ્યાસ ‘મિત્ર-શક્તિ’ શ્રીલંકામાં યોજાયો.

એપલ એપલ ટીવી પ્લસ સ્ટ્રીમીંગ સેવા શરૂ કરશે.

મોબાઈલ કંપની એપ્પલે નવા પ્રકારના ક્રેડિટ કાર્ડ ‘એપલ કાર્ડ’ની ઘોષણા કરી. આ આઈફોન પર એપલ વોલેટ એપમાં બનાવાયેલ છે.

દેશના સૌથી વ્યસ્ત રેલવે જંક્શન્સમાં વિજયવાડા રેલવે સ્ટેશનને ભારતીય હરિત ભવન પરિષદે સુવર્ણ રેટિંગ આપી.

અનિર્બાન ચક્રવર્તી ટુરિઝમ ફાયનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ.ના નવા એડીશનલ ડિરેક્ટર તથા MD અને CEO નિયુક્ત.

વેસેલિન મૈટિક ભારતીય પુરુષ બાસ્કેટબોલ ટીમના મુખ્ય કોચ નિયુક્ત.

સુશ્રી મેનન ધ હિંદૂ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ-2019થી સન્માનિત.

ઇન્ડિયા-પેસિફિક કો-ઓપરેશન પરની પ્રથમ ઉચ્ચ-સ્તરીય બેઠક ઇન્ડોનેશિયામાં યોજાઈ. વિષય - ટુવર્ડ્સ અ પીસફુલ, પ્રોસ્પરસ એન્ડ ઇન્ક્લુઝિવ રિઝન.

રિયર એડમિરલ સંજય જસજીત સિંહે ઇન્ડિયન નેવિની વેસ્ટર્ન ફ્લિટનો કાર્યભાર સંભાળ્યો.

રઘુ કર્નાડે પોતાની પ્રથમ બુક ‘ધ ફાર્ધેસ્ટ ફિલ્ડ-એન ઇન્ડિયન સ્ટોરી ઓફ ધ સેકન્ડ વર્લ્ડ વોર’ માટે નોન-ફિક્શન કેટેગરીમાં વિંડહેમ-કેંપબેલ પુરસ્કાર જીત્યો.