Help & Support   |   Register Now   |   Login Now     

લક્ષ્મણ નરસિમ્હન પેપ્સિકો ઇન્કના આગામી CEO નિયુક્ત.

19મી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ બિશ્કેકમાં યોજાઈ.

ભારતીય પુરુષ તીરંદાજી ટીમે વર્લ્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચીને ટોક્યો ગેમ્સ-2020 માટે ઓલિમ્પિક કોટા મેળવી લીધો.

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારના પુત્ર પ્રશાંત કુમાર ઓલા કેબના ડિરેક્ટર ફોર પબ્લિક પોલીસી નિયુક્ત.

સંયુક્ત રાજ્ય અમેરિકાએ FIFA વિમેન્સ વર્લ્ડ કપ જીત્યો.

ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીએ ફ્રેન્ચ ઓપનનું ટાઈટલ જીત્યું. માર્ગરેટ કોર્ટ બાદ બાર્ટી ફ્રેન્ચ ઓપન જીતનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન મહિલા બની.

કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રૂડોએ દેશમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર 2021થી પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી.

12 જૂન: ઇન્ટરનેશનલ ડે અગેઈન્સ્ટ ચાઈલ્ડ લેબર. આ વર્ષનો વિષય-ચિલ્ડ્રન શૂડ નોટ વર્ક ઇન ધ ફિલ્ડ્સ, બટ ઓન ડ્રીમ્સ.

ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી સન્યાસ લેવાની ઘોષણા કરી.

લેટેસ્ટ ATP રેન્કિંગ્સમાં નોવાક જોકોવિચ ટોચ પર.