Help & Support   |   Register Now   |   Login Now     

45મું G-7 શિખર સમ્મલેન ફ્રાન્સના બિઆરિત્ઝમાં યોજાશે.

RBIએ બેંકોને નો-ફ્રિલ ખાતાધારકો માટે ચેક બુક સુવિધા તથા અન્ય સેવાઓ આપવાની સંમતિ આપી.

સિનાન ઓઝકોક નિસાન ઓટોના ઇન્ડિયન ઓપરેશન્સના પ્રેસિડેન્ટ નિયુક્ત.

ભારતની ઓટોમોબાઇલ પ્રમુખ મહિન્દ્રાએ ગોલ્ડ એવોર્ડ જીત્યો.

નકલી બેંક ખાતા બાબતે નેશનલ અકાઉન્ટેબિલીટી બ્યુરો દ્વારા પાક.ના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ તથા PPPના સહ-અધ્યક્ષ આસિફ અલી ઝરદારીની ધરપકડ.

પાલિતાણાના વડાલ ખાતે એશિયાટિક લાયન કેર સેન્ટરનું લોકાર્પણ કરાયું.

ભારત માલદીવના યુવા પુરુષો અને મહિલાઓને ક્રિકેટની ટ્રેનિંગ આપશે.

ભારત માલદીવના ઉત્તર માલે એટોલની દક્ષિણે સ્થિત દ્વીપ હુલહુમલેમાં એક ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કરીને માલદીવને ભેટ આપશે.

TRA રિસર્ચનો બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ: ભારતમાં એમેઝોન ઈન્ટરનેટ બ્રાન્ડ્સમાં સૌથી વધુ વિશ્વસનીય, ત્યારબાદ ગૂગલ અને ફેસબુક. ભારતીય મેસેજિંગ એપ હાઈક 4થા, વ્હોટ્સએપ 10મા ક્રમે.

ભારત અને માલદીવ વચ્ચે પેસેન્જર-કમ-કાર્ગો ફેરી સેવા શરૂ થશે, જે કોચ્ચિથી શરૂ થઇને વાયા કુલઘુફુશી માલદીવની રાજધાની માલે સુધી જશે.