Help & Support   |   Register Now   |   Login Now     

ઈસ્ટર પર સિરિયલ બ્લાસ્ટ્સ બાદ શ્રીલંકાની યાત્રાએ જનાર નરેન્દ્ર મોદી વિશ્વના પ્રથમ નેતા બન્યા.

પુડુચેરીના પૂર્વ મુખ્યમંત્રી તથા DMK નેતા આર. વી. જાનકીરમનનું નિધન.

આર. કે. ચિબ્બર J & K બેંકના ઇન્ટરીમ ચેરમેન નિયુક્ત.

લુઇસ હેમિલ્ટને કેનેડિયન ગ્રાં પ્રિ-2019નું ટાઈટલ જીત્યું.

રાફેલ નડાલે 12મી વખત ફ્રેંચ ઓપન મેન્સ સિંગલ ટાઈટલ જીત્યું.

કઝાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ નૂર સુલતાન નજરબાયેવના ઉત્તરાધિકારી કસીમ જોમાર્ટ-ટોકાયવ દેશના નવા લીડર.

સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના.

પૂર્વ UEFAના પ્રમુખ તથા ચેમ્પિયન્સ લિગના જનક ગણાતા જોહાનસનનું નિધન.

જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા, અભિનેતા, નાટ્યકાર પદ્મ શ્રી, પદ્મ ભૂષણ ગિરીશ કર્નાડનું નિધન. 23 વર્ષની વયે લખ્યું હતું પ્રથમ નાટક, અમૂલ દ્વારા દૂધ ક્રાંતિ પર ‘મંથન’ નામની ફિલ્મ બનાવી હતી.

મૃત્યુંજય મહાપાત્ર ઇન્ડિયા મેટેરિયોલોજિકલ ડીપાર્ટમેન્ટ (IMD)ના પ્રમુખ નિયુક્ત.