Help & Support   |   Register Now   |   Login Now     

મોદીએ સિંગાપુરમાં SBI દ્વારા ૩ ભારતીય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ - રૂપે, ભીમ એપ અને UPI લોન્ચ કરી.

સિંગાપુરમાં નેશનલ ઓર્કિડ ગાર્ડનમાં એક ઓર્કિડને ડેંડરોબિયમ નરેન્દ્ર મોદી નામ અપાયું.

ભારતીય નેવિ દ્વારા સોકોંટ્રા ટાપુ પાસે ફસાયેલા 38 ભારતીયોને કાઢવા ઓપરેશન નિસ્તર શરૂ.

ચીને અર્થ ઓબ્સર્વેશન સેટેલાઈટ લૂઓજિયા-1 નું સફળ પ્રક્ષેપણ કર્યું. ખેતી અને ડિઝાસ્ટર માટે થશે ઉપયોગ.

ભારતે પરમાણુ સક્ષમ સ્વદેશી બેલેસ્ટીક મિસાઇલ અગ્નિ-5 નું સફળ પરીક્ષણ કર્યું. DRDO દ્વારા વિકસિત આની ક્ષમતા 5000 કિ.મી. છે.

IAF પ્રમુખ બી. એસ. ધનોઆ રક્ષા સહયોગ માટે બ્રાઝિલની યાત્રા કરશે.

વૈજ્ઞાનિકોએ 3D પ્રિન્ટેડ હ્યુમન કોરિયા બનાવ્યો. આંખના દાતાઓની ક્મીના હલ માટે ઉપયોગી.

મહાત્મા ગાંધીની વિરાસત ફેલાવવા માટે નરેંન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કાર્યકારી સમિતિની સ્થાપના.

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે રવાના.

ભારતની પ્રથમ સુપર ફાસ્ટ ટ્રેન ડેક્કન કિવન એક્સપ્રેસે 88 વર્ષ પૂર્ણ કર્યાં.