Help & Support   |   Register Now   |   Login Now     

રશિયા ખાતે યોજનાર 21મા ફૂટબોલ વિશ્વ કપમાં એડિદાસ દ્વારા ડિઝાઇન કરેલ ટેલસ્ટાર 18 બોલનો ઉપયોગ થશે.

ભારત રશિયા પાસેથી કામોવ સૈન્ય હેલિકોપ્ટર ખરીદશે. ઝડપ 250 કિ.મી./ક્લાક. પર્વતીય ક્ષેત્રોમાં ઉડાન, હુમલા માટેની ક્ષમતા.

વડનગરમાંથી અમરથોળ પાસે 2 મીટર વ્યાસ ધરાવતું ગોળાકાર દિશાસૂચક સ્ટ્રક્ચર મળ્યું.

હાસ્ય લેખક વિનોદ ભટ્ટને વજુ કોટક સુવર્ણ ચંદ્રક (મરણોત્તર) એનાયત.

જમનાબેન ગુજરાતનાં પ્રથમ મહિલા એસટી બસ ડ્રાઈવર બન્યાં.

કેંડ્રિક લેમરને `DAWN` આલ્બમ માટે પુલિત્ઝર પુરસ્કાર.

અબ્દેલ ફ્ટ્ટાહ અલ સિસી ફરી મિશ્રના રાષ્ટ્રપતિ.

સમાજવાદી નેતા પેડ્રો સંચેજ સ્પેનના નવા વડાપ્રધાન.

જિએસેપે કોન્ટે ઈટાલીના નવા વડાપ્રધાન.

સિંગાપુરના ડિપ્લોમેટ ટોમી કોહને વડાપ્રધાન મોદી દ્વારા પદ્મશ્રી પુરસ્કાર અર્પણ.