Help & Support   |   Register Now   |   Login Now     

ડેન્માર્કમાં સાર્વજનિક સ્થળોએ બુરખો પહેરવા પર પ્રતિબંધ.

એન્ટી ટેંક ક્ષમતા વધારવા ઇઝરાયેલ પાસેથી સ્પાઈક મિસાઈલ ખરીદી પર પુન:વિચાર કરશે ભારત.

સબાંગ બંદરનો ઉપયોગ કરવા ભારતને ઇન્ડોનેશિયાની મંજૂરી.

રાની રામપાલનું ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન તરીકે પુનરાગમન.

અમેરિકામાં ભારતીય મૂળના કાર્તિકે સ્પેલિંગ બી સ્પર્ધા જીતી.

PMGSY ગ્રામીણ સડક પરિયોજનાઓ માટે ભારત અને વિશ્વ બેંક વચ્ચે 500 મિલિયન ડોલર લોન માટે સમજૂતી.

ભારત-સિંગાપુર વચ્ચે 14 સમજૂતી કરાર.

ભારતે SFDR (Solid Fuel Ducted Ramjet) સરફેસ ટુ એર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું.

ફીફાએ ગ્વાટેમાલા પરથી પ્રતિબંધ હટાવ્યો.

પશ્ચિમ એન્ટાર્કટીકના હીમ ક્ષેત્રની નીચે વૈજ્ઞાનિકોએ પર્વત શૃખલાઓની શોધ કરી.