Help & Support   |   Register Now   |   Login Now     

રેલવેના કર્મચારીઓમાં ઈમાનદારી લાવવા અને ભ્રષ્ટાચાર નિવારવા 'મિશન સત્યનિષ્ઠ' લોન્ચ થશે.

કેરળ ગ્લોબલ હેક્થોન સિરીઝની મેજબાની કરશે.

માર્સ એક્સપ્રેસ અંતરિક્ષયાન દ્વારા મંગળ ગ્રહ પર પહેલી વાર વિશાળ અંડરગ્રાઉન્ડ સરોવરની શોધ.

28 જુલાઈ: વિશ્વ હિપેટાઈટિસ દિવસ. 2010થી ઉજવવામાં આવે છે. હિપેટાઈટિસ બી વાયરસના શોધક પ્રો. બારુક બ્લૂમબર્ગનો જન્મ દિવસ.

ભારતીય મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમ વિશ્વ રેન્કિંગમાં પ્રથમ ક્રમે.

18મા આંતરરાષ્ટ્રીય બાળ ફિલ્મ સમારોહનું ઉદઘાટન પશ્ચિમ બંગાળમાં.

BRICS સંમેલન-2018 વિષય: Co-operation for inclusive growth and sharing the benefits for the fourth industrial revolution.

10મા BRICS સંમેલનમાં ભાગ લેવા PM મોદી જ્હોનિસબર્ગ (દક્ષિણ આફ્રિકા) પહોંચ્યા.

ફ્લોઈડ પિન્ટો ઇન્ડિયન એરો ફૂટબોલ ક્લબના મુખ્ય કોચ નિયુક્ત.

'સાંસદ આદર્શ ગ્રામ યોજના' અંતર્ગત સાંસદો દ્વારા દત્તક લેવાયેલા ગામોને મફત વાઈફાઈ સુવિધા અપાશે.