Help & Support   |   Register Now   |   Login Now     

પાકિસ્તાનમાં ઇમરાનખાનની પાર્ટી PTIને 116, નવાઝ શરીફની PML-Nને 64, ભુટ્ટોની PPPને 43 બેઠકો.

જાપાન પર જોંગદારી વાવાઝોડું ત્રાટકતા 65,000થી વધુનું સ્થળાંતર.

પેટીએમ પેમેન્ટ્સ બેંકના CEO રેણુ સટ્ટીએ રાજીનામું આપ્યું. પેટીએમ રિટેલ ઈનિશીએટીવનું નેતૃત્વ કરશે.

પ્રદીપ ચૌધરીને મોહન બાગાન રત્ન સન્માન આપવામાં આવશે.

વિજય માલ્યાની ફોર્સ ઇન્ડિયા F-1નો વહીવટ લંડનની કોર્ટે પોતાના હસ્તક લીધો.

રાજસ્થાન દ્વારા બિકાનેર જિલ્લામાં 220 હેક્ટરથી વધુ ક્ષેત્રમાં ગાય અભયારણ્ય બનાવવા MoU પર હસ્તાક્ષર.

સરકાર હિપેટાઈટિસ B અને C માટે મફત દવાઓ અને નિદાન આપશે.

સરકારે શેરડીમાંથી ઇથેનોલ બનાવવાની પરવાનગી આપી.

ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુ પોંડિચેરી સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ નિયુક્ત.

29 જુલાઈ: આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ. ટાઇગર ડે ઉજવવાનો નિર્ણય 2010માં સેન્ટ પિટ્સબર્ગમાં યોજાયેલ ટાઇગર સમિટમાં લેવામાં આવ્યો હતો.