Help & Support   |   Register Now   |   Login Now     

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રૈડિસિસ કોર્પનું અધિગ્રહણ કર્યું.

ભારતીય મૂળનાં સીમા નંદા અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીની નેશનલ કમિટીનાં CEO નિયુક્ત.

IDBI બેંકનો 51% હિસ્સો LIC ખરીદશે.

વિશ્વ બેંક રોહિંગ્યાને 480 મિલિયન ડોલરની સહાય કરશે.

શનિ ગ્રહના રેડ સ્પોટના અધ્યયન માટે નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપમાં ઇન્ફ્રારેડ ક્ષમતાઓનો ઉપયોગ કરાશે.