Help & Support   |   Register Now   |   Login Now     

દિલ્હી એરપોર્ટ વિશ્વનું 16મું સૌથી વ્યસ્ત એરપોર્ટ. એટલાન્ટા હાર્ટ્સફીલ્ડ જેક્સન એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ.

સરકાર 22000 ગ્રામીણ બજારોને e-Nam થી જોડશે. e-Nam : Electronic National Agriculture Market.

1 જુલાઇ: રાષ્ટ્રીય વૈદ્ય દિવસ. જાણીતા ડૉ. બિધાનચંદ્ર રોયને સન્માનિત કરવા માટે મનાવાય છે.

લાપતા બાળકોને શોધવા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુએ ‘રિયૂનાઈટ’ એપ લોન્ચ કરી.

1 જુલાઇ: GST દિવસ. GSTના એક વર્ષમાં રાજયોની આવકમાં 18 ટકાનો વધારો. કરદાતાઓની સંખ્યા 50% (34 લાખ) વધી.

1 જુલાઈથી આધાર વર્ચ્યુઅલ ID. માત્ર એક દિવસ માટે જ વેલિડ. એક નંબરનો ઉપયોગ એક જ વખત થશે.

58મી નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઓડિસાની દૂતિ ચંદે 100 મીટરમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો.

સોમનાથ ગુજરાતનું પ્રથમ અને એકમાત્ર આઇકોન બન્યું.

ભારતનું વિદેશી દેવું 529.7 બિલિયન યુએસ ડોલર પહોંચ્યું.

GNFC ભારતમાં બ્લોક્ચેન ટેકનોલોજીની પ્રથમ ઉપયોગકર્તા બની.