Help & Support   |   Register Now   |   Login Now     

MLA કુંવરજી બાવળીયા કોંગ્રેસ છોડી BJPમાં સામેલ.

નાસા માર્સ મિશન 2020 અંતર્ગત મંગળ પર પ્રથમ હેલિકોપ્ટર ‘માર્સકોપ્ટર’ મોકલશે.

પાકિસ્તાનના પ્રથમ શીખ ન્યૂઝ એન્કર બન્યા હરમીતસિંહ.

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં ભારતને હરાવી ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન.

કલાકાર અંજલિ એલા મેનનને મધ્યપ્રદેશ સરકાર દ્વારા કાલિદાસ સન્માન.

એશિયાનું પ્રથમ પેટન્ટ મધ્યસ્થતા કેન્દ્ર ટોક્યોમાં ખુલશે.

મિશિગન યુનિવર્સિટી (અમેરિકા) દ્વારા વિશ્વનું સૌથી નાનું કોમ્પ્યુટર ‘મિશિગન માઈક્રો મોટ’ બનાવવામાં આવ્યું.

કાર્યવાહક DGP નિયુક્ત ન કરી શકે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ: સુપ્રીમ કોર્ટ.

ભારતનો FDI વૃદ્ધિ દર 3% સાથે 5 વર્ષમાં સૌથી ઓછો. મોરેશ્યસ ભારતમાં FDIનો સૌથી મોટો સ્રોત.

5000 કિ.મી. મારક ક્ષમતા ધરાવતી અગ્નિ 5 બેલેસ્ટિક મિસાઇલ ટૂંક સમયમાં આર્મીમાં સામેલ થશે.