Help & Support   |   Register Now   |   Login Now     

આસામના ગોલપાડાના જંગલમાં ‘લાદેન’ હાથીનો આતંક. બે વર્ષમાં 37 ને મોતને ઘાટ ઉતાર્યા.

રાજસ્થાને MBC (Most Backward Classes) કેટેગરીમાં ગુર્જર અને અન્ય જાતિઓને 1% અનામત આપી.

સાંસદ હવેના સત્રથી પ્રતિદિન 10ની જગ્યાએ માત્ર 5 પ્રશ્ન જ પૂછી શકશે.

લી ચોંગ વેઇએ 12મી વખત મલેશિયા ઓપન ખિતાબ જીત્યો.

કેલિફોર્નિયાના ગુઈન્ડામાં જંગલમાં 32,500 એકર વિસ્તાર આગમાં બળીને રાખ.

100 T20 મેચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો પાકિસ્તાનનો શોએબ મલિક.

દિલ્હીની સ્કૂલોમાં હેપ્પીનેસ કરિક્યુલમ. ધ્યાનથી શરૂ થશે વર્ગ.

ઇન્ટરપોલે PNB કૌભાંડ બાબતે નીરવ મોદી વિરુદ્ધ જારી કરી રેડ કોર્નર નોટિસ.

પત્રકાર રજત શર્મા DDCAના નવા અધ્યક્ષ બન્યા.

UAEની નેશનલ એડવાઇઝર બ્યૂરો લિ. પાણીની તંગી દૂર કરવા એન્ટાર્કટિકાથી આઇસબર્ગ લાવશે.