Help & Support   |   Register Now   |   Login Now     

ભારતે 2017-18માં 18000 કરોડ રૂપિયાના મસાલાની નિકાસ કરી.

2 જુલાઇ 1972: ભારત-પાકિસ્તાન વચ્ચે થઈ હતી સિમલા સમજૂતી. ઇન્દિરા ગાંધી અને પાક રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ કર્યા હતા હસ્તાક્ષર.

પાન નંબરને આધારથી જોડવાની સમય મર્યાદા 31 માર્ચ, 2019 સુધી વધારવામાં આવી.

2015ની UPSC ટોપર ટીના ડાબીને IAS ટ્રેનીંગમાં મળ્યો ગોલ્ડ મેડલ.

2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં 19569 માતૃભાષાઓ બોલાય છે.

ચેન્નઈની સત્ય શ્રી શર્મિલા દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર વકીલ બની.

ગુજરાત ઈઝરાયેલ વચ્ચે એગ્રીકલ્ચર JWG (Joint Working Group).

ઈરાનને હરાવી ભારત કબડ્ડી માસ્ટર્સમાં ચેમ્પિયન.

સ્વિસ બેંકોમાં નાણાં બાબતે ભારત 73મા સ્થાને. યુકે પ્રથમ ક્રમે. બ્રિક્સ દેશોમાં ભારત સૌથી છેલ્લે.

પીઈ રોકાણ જૂન કવાર્ટરમાં 8.2 અબજ ડોલર નોંધાયું.