Help & Support   |   Register Now   |   Login Now     

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)ની રક્ષા માટે ભારત US પાસેથી મિસાઈલ શિલ્ડ ખરીદશે.

ત્રીજો BRK ફિલ્મ ફેસ્ટિવલ સંપન્ન. ન્યૂટન - શ્રેષ્ઠ ફિલ્મ, ભનીતા દાસ - શ્રેષ્ઠ એક્ટ્રેસ.

રશિયન રક્ષા મંત્રી સર્ગેઈ શોઈગુ દ્વારા પેટ્રિયટ પાર્ક, મોસ્કોમાં આંતરરાષ્ટ્રીય સેના ખેલ-2018નું ઉદઘાટન કર્યું.

31 જુલાઈ: મુનશી પ્રેમચંદની 138મી જયંતી.

મેઘાલય સરકારે મેઘાલય મિલ્ક મિશન અને પ્રથમ મેઘાલય બુલ ફેરનું આયોજન કર્યું.

યાસર ડોગૂ ઇન્ટરનેશનલ કુશ્તીમાં બજરંગ પૂનિયા અને પિન્કીએ સુવર્ણ ચંદ્રક જીત્યા.

સૌરભ વર્માએ વ્લાદિવોસ્ટોકમાં રશિયન ઓપન બેડમિન્ટન ટ્રોફી જીતી.

વાઈસ એડમિરલ અનિલ કુમાર ચાવલા દક્ષિણી નૌસેના કમાનના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ નિયુક્ત.

નીરજ ચોપડાએ ફિનલેન્ડમાં સાવો ગેમ્સમાં જેવલિનમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

બ્રિટનના જિરેન્ટ થોમસે પોતાનો પહેલો ટૂર ડી ફ્રાન્સ ખિતાબ જીત્યો.