Help & Support   |   Register Now   |   Login Now     

પશ્ચિમ બંગાળનું નામ 'બાંગ્લા' કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પસાર.

મોદી રવાન્ડા જનાર પ્રથમ વડાપ્રધાન બન્યા.

હિન્દાલ્કોની પેટા કંપની નોવેલિસ અમેરિકન એલેરીસને ખરીદશે.

ફ્રાન્સના ડિફેન્ડર બેન્જામિન પાવર્ડેનો આર્જેન્ટીના સામેના ગોલ વર્લ્ડ કપનો શ્રેષ્ઠ ગોલ જાહેર.

ઈન્સ્ટાગ્રામ દ્વારા કમાણીમાં કોહલી ભારતમાં પ્રથમ ક્રમે. અમેરિકન રિયાલીટી સ્ટાર કાયલી જેનર વિશ્વમાં પ્રથમ ક્રમે.

બ્રિટનમાં શીખ સમુદાયને અપાશે વિશિષ્ટ મૂળ નિવાસીનો દરજ્જો.

ગાંધી: ધ યર્સ ધેટ ચેન્જ્ડ ધ વર્લ્ડ - ઈતિહાસકાર રામચંદ્ર ગુહા દ્વારા ગાંધીજી પર લખાયેલ પુસ્તક.

ઓરિસ્સાના CM નવીન પટનાયકે ‘ગ્રીન મહાનદી મિશન’ લોન્ચ કર્યું. મહા નદી બેસિનમાં 5 કરોડ વૃક્ષો વાવવામાં આવશે.

ભારતમાં રિન્યુઅએબલ એનર્જી બાબતે કર્ણાટક ટોચ પર.

થર્ડ પાર્ટી મોટર કવરની કોસ્ટની સમીક્ષા માટે IRDAI દ્વારા પી. જે. જોસેફની અધ્યક્ષતામાં 16 સદસ્યીય કમિટીની રચના.