Help & Support   |   Register Now   |   Login Now     

હરિયાણાના રાજ્યપાલ કપ્તાન સિંહ સોલંકીને હિમાચલ પ્રદેશનો વધારાનો ચાર્જ.

દક્ષિણ આફ્રિકામાં 64 ડીશ મીરકૈટ રેડિયો ટેલિસ્કોપનું અનાવરણ, 2030માં બનશે વિશ્વનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ.

UNSC (United Nations Security Council)એ દક્ષિણ સુદાન પર હથિયાર પ્રતિબંધ લગાવ્યો.

સુલભ ઇન્ટરનેશનલ બિહારમાં વિશ્વનું સૌથી સસ્તું સાફ પીવાનું પાણી (50 પૈસા/લિટર) આપશે.

ઓરિસ્સા સરકારે ઈતિહાસ અને સંસ્કૃતિના સંરક્ષણ માટે વિરાસત મંત્રીમંડળની રચના કરી.

માઈક બ્રાયન અને જેક સોકે વિમ્બલ્ડન પુરુષ યુગલ ખિતાબ જીત્યો.

ટી. સી. એ. રાઘવન ICWA ના DG નિયુક્ત.

નાસાના જૂનો અંતરિક્ષ યાને ગુરુ ગ્રહના ચંદ્ર આયો પર જ્વાળામુખી શોધ્યો.

અમિતાભ મલ્હોત્રા HSBC, Indiaના હેડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ નિયુક્ત.

અલીબાબાના જેકમાને પછાડીને મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ.