Help & Support   |   Register Now   |   Login Now     

આસામમાં ચુડેલ શિકાર વિરોધી બિલને રાષ્ટ્રપતિની મંજૂરી. ચુડેલ ઘોષિત કરવા પર 5 લાખ રૂ દંડ, 7 વર્ષ જેલની સજા.

ભારતના જેવલીન ખેલાડી નીરજ ચોપડાએ સોટેવિલે એથ્લેટિક્સ મીટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

ડ્રગ્સની તસ્કરીના જોખમ સામે સુરક્ષા માટે પેરુએ 60 દિવસની કટોકટીની ઘોષણા કરી.

IIT, મદ્રાસે વિશ્વનું પ્રથમ રીમોટ લીપ માઈક્રોસ્કોપ લોન્ચ કર્યું. મટીરીયલનો એટમ બાય એટમ વ્યુ આપશે.

બેલ્જિયમના થિબોટ કર્ટોઇસને શ્રેષ્ઠ ગોલકીપર માટે ગોલ્ડન ગ્લોવ એવોર્ડ.

ઇંગ્લેન્ડના હૈરી કેનને સર્વાધિક ગોલ (6) માટે ગોલ્ડન બૂટ એવોર્ડ.

ક્રોએશિયાના કેપ્ટન લુકા મોડ્રિકને સર્વશ્રેષ્ઠ ખેલાડીનો ફીફા ગોલ્ડન બોલ એવોર્ડ.

ફ્રાન્સે ક્રોએશિયાને હરાવીને બીજી વખત ફીફા વર્લ્ડ કપ જીત્યો.

IFFCO દ્વારા ખેડૂતો માટે ઈકોમર્સ એપ ‘IFFCO Imandi’ શરૂ.

સ્પેનના ગ્રાન્ડ પ્રિક્સમાં ભારતીય પહેલવાન વિનેશ ફોગાટે સુવર્ણ ચંદ્રક જીત્યો.