Help & Support   |   Register Now   |   Login Now     

ડેવિડ સોલોમન ગોલ્ડમેન સૈક્સના CEO નોમિનેટ.

રેપકો માઈક્રો ફાયનાન્સ લિ.ને નાબાર્ડ પુરસ્કાર.

ભારતનું પ્રથમ ડિફેન્સ ઇન્ક્યુબેટર્સ હૈદરાબાદમાં બનશે.

અરુણા સાઈરામને સંગીત અકાદમી દ્વારા સંગીત કલાનિધિ પુરસ્કાર.

ગુજરાત સંસ્કૃત ભાષા વિકાસ બોર્ડ સ્થાપશે.

જમ્મુ-કાશ્મીરમાં વર્ગ-4 નોકરીઓ માટે ઈન્ટરવ્યુ બંધ.

ડ્વેન જોન્સન હાઈએસ્ટ પેઈડ એક્ટર: ફોર્બ્સ.

નોવાક જોકોવિચે ચોથો વિમ્બલ્ડન ખિતાબ જીત્યો.

8મી ભારત ઓમાન સંયુક્ત બેઠક મસ્કટમાં થઇ.

જાપાનની નોજોમી ઓકુહારાએ થાઈલેન્ડ ઓપન 2018 જીત્યો.