Help & Support   |   Register Now   |   Login Now     

વર્લ્ડવાઈડ કોમ્યુનિકેશન માટે ચીન 300 ઉપગ્રહો લોન્ચ કરશે.

જે. કે. રોલિંગ નવું પુસ્તક લીથલ વ્હાઈટ બહાર પાડશે.

18 જુલાઈ: નેલશન મંડેલા ઇન્ટરનેશનલ ડે.

હરિયાણામાં હરિત ક્ષેત્ર વધારવા ‘હરિતગીરી’ અભિયાન શરૂ.

સુષ્મા સ્વરાજે બહેરીનના વિદેશ મંત્રી શેખ ખાલીદ બિન અહમદ અલ ખલીફા સાથે મુલાકાત કરી.

ભારત-બહેરીન વચ્ચે ઇન્વેસ્ટમેન્ટ માટે સમજૂતી પર હસ્તાક્ષર.

માર્ક માર્કેજે જર્મન ગ્રાન્ડ પ્રિક્સ જીતી.

ટી. વી. નરેન્દ્રન ભૂષણ સ્ટીલના નવા અધ્યક્ષ.

એન્જેલિક કર્બરે વિમ્બલ્ડન મહિલા સિંગલનો ખિતાબ જીત્યો.

ભારતે ઢાકામાં વિશ્વના સૌથી મોટા વીઝા કેન્દ્રનું ઉદઘાટન કર્યું.