Help & Support   |   Register Now   |   Login Now     

L&T અમરાવતી, આંધ્રપ્રદેશમાં સૌથી ઊંચું સરકારી ઓફીસ બિલ્ડીંગ બનાવશે.

27-28 જુલાઈના સદીનું સૌથી લાંબુ (1 કલાક 43 મિનિટ) ચંદ્ર ગ્રહણ થશે.

UN અધિકાર પરિષદમાં USની ખાલી સીટ પર આઈસલેન્ડ ચૂંટાયું.

ધોલેરા એરપોર્ટ પ્રોજેક્ટ માટે AAI (Airport Authority of India)એ ગુજરાત સરકાર સાથે કર્યા કરાર.

હઝરત નિઝામુદ્દીન સ્ટેશન, દિલ્હીમાં ઓટોમેટિક ટ્રેન વોશિંગ સિસ્ટમ સ્થાપિત.

રાષ્ટ્રપતિએ કલમ 80 અંતર્ગત રાજ્યસભામાં 4 સભ્યો રામ શાકલ, રાકેશ સિંહા, રઘુનાથ મહાપાત્રા તેમજ સોનલ માનસિંગની નિમણૂક કરી.

આણંદમાં પ્રથમ વાર સ્ટેટ સવાતે ચેમ્પિયનશીપ યોજાઈ.

ઈરાકમાં નાટો ટ્રેનિંગ સેન્ટરની કમાન કેનેડાને.

ઔદ્યોગિક વિકાસ 7 મહિનાના નીચા સ્તરે 3.2% પર.

ફૂગાવો 5 મહિનાના ઉચ્ચતમ સ્તર 5% પર.