Help & Support   |   Register Now   |   Login Now     

સૌરભ કુમાર ઓરડ્નન્સ ફેક્ટરી બોર્ડ (OFB)ના ડિરેક્ટર જનરલ અને ચેરમેન નિયુક્ત.

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય યુવા સશક્તિકરણ કાર્યક્રમ યોજનાની મુદત વધારીને 2019-20 સુધી કરી.

RBIએ MSME ક્ષેત્રના પુનરોદ્ધાર માટે વ્યાપક સમાધાનની સમીક્ષા અને પ્રસ્તાવ માટે SEBIના પૂર્વાધ્યક્ષ યુ. કે. સિંહાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી.

કેન્દ્રીય મંત્રીમંડળે બેંક ઓફ બરોડામાં વિજયા બેંક અને દેના બેંકના વિલયને મંજૂરી આપી.

106મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં યોજાઈ. વિષય: ફ્યૂચર ઇન્ડિયા-સાયન્સ એન્ડ ટેકનોલોજી.

અમેરિકા આધારિત કથક પ્રતિનિધિ અનિંદિતા નિયોગી અનામ રાષ્ટ્રીય નૃત્ય શિરોમણિ 2019 પુરસ્કારથી સન્માનિત.

પૂર્વ આર્મી કેપ્ટન જેયર બોલ્સનારો બ્રાઝિલના રાષ્ટ્રપતિ બન્યા.

ઇન્ટરનેશનલ એડવર્ટાઈઝિંગ એસોસિએશનની 44મી ગ્લોબલ સમિટ કોચ્ચિમાં યોજાશે. સંમેલનનો વિષય ‘બ્રાન્ડ ધર્મ’ છે. પ્રથમ વાર આ સંમેલન ભારતમાં યોજાશે.

જસ્ટિસ એ. કે. સીકરી નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટી (NALSA)ના એક્ઝીક્યુટીવ ચેરમેન તરીકે નોમિનેટ.

SBI લાઈફ ઇન્સ્યોરન્સે પોતાના પ્રોડક્ટ્સ વેચવા માટે અલ્હાબાદ બેંક સાથે સમજૂતી કરી