Help & Support   |   Register Now   |   Login Now     

જવાહર નવોદય વિદ્યાલય (JNV)ના વિદ્યાર્થીઓની આત્મહત્યાના કારણોની તપાસ કરવા મનોચિકિત્સક ડો. જિતેન્દ્ર નાગપાલની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સની રચના.

ચીને પોતાના સૌથી શક્તિશાળી નોન-ન્યુક્લિયર હથિયાર ‘મધર ઓફ ઓલ બોમ્સ’નું પરિક્ષણ કર્યું. પરમાણુ હથિયાર બાદ આ બીજું સૌથી ઘાતક હથિયાર છે.

આંધ્રપ્રદેશ એશિયા કોમ્પિટિટિવ ઇન્સ્ટીટયુટ (ACI)ની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ 2018માં ટોચના સ્થાને. મહારાષ્ટ્ર અને દિલ્હી અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને.

મણિપુરના વાહેંગબામ લમનગાબા સિંહને ભારતીય બાળ કલ્યાણ પરિષદ (ICCW) દ્વારા રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર અપાશે.

8મી ઇન્ટરનેશનલ મેરેથોન વડોદરામાં યોજાઈ.

તૈયારી કરો ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી પાસે, એ પણ ઘરે બેઠાં. નીતિશાસ્ત્ર, જાહેર વહીવટ - UPSC પાસ ડો. ચિરાગ ભોરણીયા (IIS) દ્વારા.

ઇન્વેસ્ટીગેટીવ રિપોર્ટીંગ (પ્રિન્ટ કેટેગરી) માટે એસ. વિજય કુમાર ‘રામનાથ ગોયનકા એકસેલન્સ ઇન જર્નાલિઝમ’ એવોર્ડથી સન્માનિત.

ભારત સરકારે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના (BBBP) અંતર્ગત દેશના તમામ 640 જિલ્લાઓનો સમાવેશ કર્યો.

80મી રાષ્ટ્રીય રેબ્લ ટેનિસ ચેમ્પિયનશિપ જવાહરલાલ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ, કટક (ઓરિસ્સા)માં યોજાઈ.

નવી દિલ્હીમાં 27મો નવી દિલ્હી ‘વર્લ્ડ બુક ફેર’ શરૂ. વર્ષ 2019નો વિષય - દિવ્યાંગજનોની વાંચન જરૂરિયાતો.