Help & Support   |   Register Now   |   Login Now     

8મી નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં PSPBના હરમીત દેસાઈએ મેન્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો, જ્યારે હરિયાણાની સુતીર્થા મુખર્જીએ વિમેન્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો.

ICICI બેંકે ગ્રાહકો માટે iBox નામનું સેલ્ફ-સર્વિસ ડિલીવરી ટૂલ લોન્ચ કર્યું.

હિંદી કવિ-લેખક વિનોદ કુમાર શુક્લને પ્રથમ ‘માતૃભૂમિ બુક ઓફ ધ યર’ એવોર્ડ એનાયત.

Carck GPSC એપ શા માટે? એમ. કે. પ્રજાપતિ (ડે. કલેકટર) દ્વારા ફ્રી મટીરીયલ, માર્ગદર્શન અને પ્રેરણા. ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટીઝ, (નિષ્ફળ નહિ) સફળ ઉમેદવારો દ્વારા કોચિંગ અને માર્ગદર્શન.

કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ એપનું ડેઈલી, મંથલી કરન્ટ અફેર્સ, કરન્ટ શતક વાંચવાનું ન ચૂકશો. કારણ કે, તે ફ્રી આપવામાં આવી રહ્યું છે GPSC રેન્કર એમ. કે. પ્રજાપતિ (ડેપ્યુટી કલેકટર) દ્વારા.

નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ સિંગલ્સનું ટાઈટલ જીત્યું, રાજીવ રામ (અમેરિકા) અને જો સેલિસ્બરી (UK)એ મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો.

મોહમ્મદ અલ્લાવી ઈરાકના નવા વડાપ્રધાન નિયુક્ત.

4 ફેબ્રુઆરી: વર્લ્ડ કેન્સર ડે.

ભારત 5-0થી T20 સિરીઝ જીતનાર વિશ્વની પ્રથમ ટીમ બની.

ચીન સિવાય કોરોના વાયરસથી પ્રથમ મોત ફિલીપાઈન્સમાં થયું.