Help & Support   |   Register Now   |   Login Now     

સુરાઈ ઈકોટૂરિઝમ ઝોન - ઉતરાખંડ: ઉતરાખંડ CM પુષ્કરસિંહ ધામીએ ખટીમા ખાતે સુરાઈ ઈકો-ટુરિઝમ ઝોન અને કાકરા ક્રોકોડાયલ ટ્રેલનું ઉદઘાટન કર્યું. સુરાઈ ઈકો-ટુરિઝમ ઝોન રાજયનું પ્રથમ જંગલ સફારી પાર્ક છે. કાકરા ક્રોકોડાયલ ટ્રેલમાં મગરની 'માર્શ' પ્રજાતિને પ્રવાસીઓ નજીકથી અને સુરક્ષિત રીતે જોઈ શકશે.

જેમ્સ એન્ડિરસન (ઈંગ્લેન્ડ) ટેસ્ટ ક્રિક્રેટમાં 100 વખત નોટ આઉટ રહેનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો.

જેમ્સ એન્ડિરસન (ઈંગ્લેન્ડ) ટેસ્ટ ક્રિક્રેટમાં 100 વખત નોટ આઉટ રહેનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો.

જેમ્સ એન્ડિરસન (ઈંગ્લેન્ડ) ટેસ્ટ ક્રિક્રેટમાં 100 વખત નોટ આઉટ રહેનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો.

ફૈસલ હસનૈન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના CEC નિયુકત.

તમિલનાડુએ Tamil Thai Valthu ('Thamiz Thaai Vaazhthu)ને રાજ્ય ગીત જાહેર કર્યું.

UAEના આબુધાબીમાં બિનમુસ્લિમો માટેના નવા કાયદા અનુસાર કેનેડિયન કપલે લગ્ન કરતાં UAEમાં પ્રથમ વાર બિનમુસ્લિમ કપલને મેરેજ લાઈસન્સ અપાયું.

ઉતરપ્રદેશના ઉચ્ચતમ શિક્ષણ સેવા પંચની સતાવાર વેબસાઈટ પર જાણીતા શાયર અકબર ઈલાહાબાદીનું નામ બદલીને અકબર પ્રયાગરાજી, તેગ ઈલાહાબાગીનું નામ બદલી તેગ પ્રયાગરાજી અને રાશિદ ઈલાહાબાદીનું નામ બદલી રાશિદ પ્રયાગરાજી કરવામાં આવ્યું.

અનુકૃતિ ઉપાધ્યાયને સુશેલા દેવી પુરસ્કાર 2021 અપાયો. આ પુરસ્કાર તેમણેલખેલ નવલકથા કિન્તસુગી માટે છે. કિન્તસુગી તૂટેલી વસ્તુઓને સોનાથી સુધારવાની પ્રાચીન કળાના નામ પરથી નામ આપાયું છે. આમાં મહિલાઓને સામાજિક ક્ષેત્રે તમામ સીમાઓ તોડીને આગળ વધવા માટે બાબતો નોંધવામાં આવી છે.

વાયોલેટ બરીઆ આસામ પોલીસનાં પ્રથમ મહિલા IG બન્યાં. આસામ પોલીસનાં સૌથી વરિષ્ઠ મહિલા IPS અધિકારી વાયોલેટ બરીઆનું હાલ કોકરાઝાર જિલ્લામાં પોસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેમણે વર્ષ 2021માં મેરીટોરીયસ સર્વિસ માટે રાષ્ટ્રપતિ મેડલ પણ મેળવ્યો છે.