Help & Support   |   Register Now   |   Login Now     

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાન્યુઆરીમાં મુંબઈમાં યોજાનાર ‘ગ્લોબલ એવિએશન સમિટ’ માટે ‘GAS 2019’ નામની મોબાઈલ એપ લોન્ચ કરી.

કબડ્ડી ખેલાડી અનુપ કુમારે કબડ્ડીમાંથી સન્યાસની ઘોષણા કરી. 2016માં તેણે કબડ્ડી વિશ્વકપમાં ભારતની જીતનું નેતૃત્વ કર્યુ હતું.

UAEના પ્રમુખ શેખ ખલિફા નાહ્યાને વર્ષ 2019ને ‘યર ઓફ ટોલરન્સ’ ઘોષિત કર્યુ.

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ. રાજ્ય બંધારણીય મશીનરી ચલાવવામાં અસમર્થ થાય ત્યારે કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે.

ભોપાલમાં 'રાષ્ટ્રીય બાલરંગ-2018' યોજાયો. 18 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ વિદ્યાલયોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

નવમી ‘ઇન્ડિયા-ROK (Republic of Koria) જોઈન્ટ કમિશન’ મિટિંગ નવી દિલ્હીમાં યોજાઈ.

શ્રીનિવાસ કંડુલા કેપજેમિની ઇન્ડિયાના ચેરમેન નિયુક્ત.

20 ડિસેમ્બર: આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ.

IDFC ફર્સ્ટ બેંકના MD અને CEO તરીકે વી. વૈદ્યનાથન નિયુક્ત.

IDFC બેંક અને નોન-બેન્કિંગ ફાયનાન્સિયલ કંપની કેપિટલ ફર્સ્ટનું મર્જર. મર્જર બાદ બનેલ નવી કંપની IDFC ફર્સ્ટ બેંક.