Help & Support   |   Register Now   |   Login Now     

હાર્દિક પંડ્યા 26 રન બનાવીને ટેસ્ટ મેચમાં એક ઓવરમાં સર્વાધિક રન બનાવનાર બેટ્સમેન બન્યો.

ભારત અને રશિયા ઓક્ટોબરમાં ઇન્દ્ર નામનો એક સંયુક્ત અભ્યાસ કરશે, જેમાં પ્રથમ વખત તેમની સેનાઓ, નેવિ અને વાયુ સેના સામેલ થશે.

પત્રકાર ટી જે એસ જ્યોર્જની કેસરી મેમોરિયલ જર્નાલિસ્ટ ટ્રસ્ટ દ્વારા શરુ કરવામાં આવેલ કેસરી મીડિયા પુરસ્કાર માટે પસંદગી.

ભારતીય-અમેરિકન નીલ ચેટરજી અમેરિકાના FERC (FERC Federal Energy Regulatory Commission)ના અધ્યક્ષ નિયુક્ત.

ભારતીય ફિલ્મોત્સવ-2017 : શ્રેષ્ઠ ફિલ્મ - પિંક, શ્રેષ્ઠ ડાયરેક્ટર - નિતેશ તિવારી (દંગલ), શ્રેષ્ઠ અભિનેતા - સુશાંતસિંહ રાજપૂત (ધોની), શ્રેષ્ઠ અભિનેત્રી - કોંકણા સેન (લિપસ્ટિક અન્ડર માય બુરખા).

અમેરિકન કથા લેખક નોરા કે. જેમિસિન તેમના કામ ‘ધ ઓબિલિસ્ક ગેટ’ માટે ઈ.સ. 2017ના સર્વશ્રેષ્ઠ નોવેલ હ્યુગો એવોર્ડથી સન્માનિત.

સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડે ઇંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડને હરાવીને ચોથી વખત UEFA સુપર કપ ફૂટબોલ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો.

રીનત સંધૂ સાન મારિનો ગણરાજ્ય માટે ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત.

દુનિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિ યિઝરાયલ ક્રિસ્ટલનું નિધન.

ગીતકાર અને કવિ પ્રસુન જોશી સેન્સર બોર્ડના અધ્યક્ષ નિયુક્ત.