Help & Support   |   Register Now   |   Login Now     

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું ગીતના રચયિતા અને જૈન ધર્મને વિદેશમાં લઇ જનાર પ્રસિદ્ધ ગુરૂદેવ ચિત્રભાનુજીનું નિધન.

ભારતીય મૂળનો 15 વર્ષીય રણવીર સિંહ બ્રિટનનો સૌથી યુવા એકાઉન્ટન્ટ બન્યો.

કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા વર્લ્ડવાઈડ એસેસમેન્ટ સિસ્ટમ અંતર્ગત ભારતને 482 સ્કૂલ્સમાં ઓનલાઈન પાઠ્યક્રમનો ઉપયોગ કરવાની તક મળશે.

ટાટા ગ્લોબલ બેવરેજીસ લિ. (TGBL)એ ધૂનસેરી ટી એન્ડ ઇન્ડ. લિ.નું અધિગ્રહણ કર્યું.

પાકિસ્તાનની નેવિએ અરબ સાગરમાં સ્વદેશી ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ.

25 એપ્રિલ: વર્લ્ડ મેલેરિયા ડે. વિષય-ઝીરો મેલેરિયા સ્ટાર્ટ્સ વિથ મી.

ઝૂલન ગોસ્વામી કલકત્તા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ક્લબ દ્વારા સર્વશ્રેષ્ઠ ખેલાડીના પુરસ્કારથી સન્માનિત.

પશ્ચિમ બંગાળની ‘ઉત્કર્ષ બંગલા’ યોજનાએ UNનો વર્લ્ડ સમિટ ઓન ધ ઇન્ફોર્મેશન સોસાયટી (WSIS) પુરસ્કાર મેળવ્યો.

ઈરાનની સંસદે બધાં અમેરિકન સૈન્યોને આતંકવાદી ઘોષિત કર્યા.

ભારતીય મૂળના પુરાણિક યોગેન્દ્ર જાપાનમાં વિધાનસભા ચૂંટણી જીતીને આ ચૂંટણી જીતનાર પ્રથમ ભારતીય બન્યા.