Help & Support   |   Register Now   |   Login Now     

ઈસરોએ પ્રથમ વાર શ્રીહરિકોટામાં 5,000 ક્ષમતાવાળી એક વિઝીટર્સ ગેલેરી ખોલી. ગેલેરીમાં લોન્ચર અને ઉપગ્રહની વિશેષતાઓ સમજાવવા માટે બે લોન્ચ પેડ છે.

ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ટોચ પર રહ્યા બાદ ભારતે સતત ત્રીજા વર્ષે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ મેસ (ગદા) જીતી.

મનુ સાહની ઇન્ટરનેશનલ ક્રિકેટ પરિષદ (ICC)ના CEO નિયુક્ત.

વર્લ્ડ ચેમ્પિયન લુઇસ હેમિલ્ટને બહેરીન ગ્રાન્ડ પ્રિક્સ-2019નો ખિતાબ જીત્યો.

એશિયન એરગન ચેમ્પિયનશિપ-2019: શ્રેયા અગ્રવાલે વિમેન્સ જુનિયર 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ જીત્યો.

એશિયન એરગન ચેમ્પિયનશિપ-2019: મેન્સ જુનિયર 10 મીટર એર રાઈફલ ઇવેન્ટમાં યશ વર્ધને ગોલ્ડ જીત્યો.

ઇંગ્લેન્ડના ફૂટબોલ કેપ્ટન હેરી કેન બકિંઘમ પેલેસમાં MBE પુરસ્કારથી સન્માનિત.

સંજૂ સેમસન 12મી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં શતક મારનાર પ્રથમ ખેલાડી બન્યો.

1 એપ્રિલથી વિજયા બેંક અને દેના બેંકના BOBમાં વિલયથી બેંક ઓફ બરોડા દેશની ત્રીજી સૌથી મોટી બેંક બની.

2 એપ્રિલ: વર્લ્ડ ઓટીઝમ (આત્મકેન્દ્રિત) અવેરનેસ ડે. આ વર્ષનો વિષય-એસેસિટીવ ટેકનોલોજિસ, એક્ટીવ પાર્ટિસિપેશન.