Help & Support   |   Register Now   |   Login Now     

ચીને નવી પેઢીનો પોતાનો પ્રથમ ડેટા રિલે સેટેલાઈટ ‘તિયાનિલિયન I-01’ લોન્ચ કર્યો.

કિરણ મજૂમદાર શોએ ETપ્રાઈમ ‘બિઝનેસ વુમન ઓફ ધ યર-2019’ એવોર્ડ જીત્યો.

ઈન્દ્રા નુઈએ ETપ્રાઈમ ‘ગ્લોબલ ઇન્ડિયન વુમન ઓફ ધ યર-2019’ જીત્યો.

GIC ઇન્ડિયાની એલિસ વૈદ્યને ETપ્રાઈમ ‘વુમન CEO ઓફ ધ યર-2019’ જીત્યો.

રૂસ્તમ ઈરાની હિતાચી પેમેન્ટ સર્વિસીઝના MD નિયુક્ત.

વિવેક ગુપ્તા સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા ડિરેક્ટર (રો મટીરીયલ્સ & લોજિસ્ટિક્સ) નિયુક્ત.

45 વર્ષીય જુજાના કૈપુતોવા સ્લોવાકિયાનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યાં.

ઉટીમાં દુનિયામાં પ્રથમ વખત ઓવરહેડથી પસાર થનાર તોફાની વાદળોની ક્ષમતા, આકાર અને ઊંચાઈ માપવામાં આવી.

દક્ષિણ કોરિયાએ ભારતને હરાવીને અઝલાન શાહ હોકી કપ-2019 જીત્યો.

રોજર ફેડરરે મિયામી ઓપનનું ટાઈટલ જીત્યું.