Help & Support   |   Register Now   |   Login Now     

ભારતના પી. ઇનિયને વર્લ્ડ ઓપન ઓનલાઈન ચેસ ટૂર્નામેન્ટ જીતી.

સાઈકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (CFI) 2021માં પ્રથમ સાઈકલિંગ સમિટનું આયોજન કરશે.

ઉષા પઢી બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી(BCAS)ના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ નિયુક્ત.

વી. કે. યાદવ રેલવે બોર્ડના CEO નિયુક્ત.

આર્સેનલે લંડનના વેમ્બલી સ્ટેડીયમમાં લિવરપુલને હરાવીને FA કોમ્યુનિટી શિલ્ડ ફૂટબોલ ખિતાબ જીત્યો.

અમેરિકામાં વેસ્ટર્ન એન્ડ સાઉધર્ન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં નોવાક જોકોવિચે મેન્સ સિંગલ અને બેલારૂસની વિક્ટોરિયા અજારેંકાએ વિમેન્સ સિંગલનો ખિતાબ જીત્યો.

ભારતીય મૂળના પ્રીતમ સિંહે સિંગાપુરમાં દેશના પ્રથમ વિપક્ષ નેતા તરીકે પદભાર સંભાળ્યો.

એન. ભાનુ પ્રકાશ જોનલગડ્ડાએ લંડનમાં માઈન્ડ સ્પોર્ટ્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ જીત્યો.

રાજીવ કુમાર નવા ઈલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા નિયુક્ત.

અવિક સરકાર પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (PTI)ના નવા ચેરમેન નિયુક્ત.