Help & Support   |   Register Now   |   Login Now     

શંભુ એસ. કુમારન ફેડરેટેડ સ્ટેટ્સ ઓફ માઈક્રોનેશિયા અને પલાઉ ગણરાજ્યમાં આગામી ભારતીય રાજદૂત નિયુક્ત.

મેનુઅલ માર્કેઝ આગામી ઇન્ડિયન સુપર લીગ માટે હૈદરાબાદ FCના ચીફ કોચ નિયુક્ત.

એમ. વી. રાજશેખર ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ. (BEL)ના R & Dના ડિરેક્ટર નિયુક્ત.

ચારૂ સિંહા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી પ્રભાવિત ક્ષેત્રમાં CRPFના ઇન્સ્પેકટર જનરલ નિયુક્ત પ્રથમ મહિલા IPS ઓફિસર.

મેરકોમ કેપિટલના ગ્લોબલ સોલાર કંપનીઝ રેન્કિંગમાં અદાણી ગૃપ સૌથી મોટી સોલાર એનર્જી ઉત્પાદક કંપની.

વાઈસ એડમિરલ એસ. આર. સરમા ઇન્ડિયન નેવીના ચીફ ઓફ મટિરિયલ નિયુક્ત.

ટાઈમ્સ ઓફ હાયર એજ્યુકેશન (THE)માં UKની યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ-2021માં પ્રથમ ક્રમે.

એમ. વીરલક્ષ્મી તમિલનાડુમાં ભારતની પ્રથમ મહિલા ‘108 એમ્બ્યુલન્સ’ ડ્રાઈવર નિયુક્ત થઇ.

એસ. ક્રિષ્નન પંજાબ એન્ડ સિંધ બેંકના MD અને CEO નિયુક્ત.

મુરલી રામક્રિષ્નન સાઉથ ઇન્ડિયન બેંકના MD અને CEO નિયુક્ત.