Help & Support   |   Register Now   |   Login Now     

ટીમ યુરોપે ટીમ વર્લ્ડને હરાવીને લેવર કપ ટેનિસ ટુર્નામેન્ટ જીતી.

ભારત હેગ (નેધરલેન્ડ)માં શાંતિ પેલેસમાં ગાંધી માર્ચ યોજશે.

ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવીને પાંચ મેચોની T20 શ્રેણી જીતી.

25 સપ્ટેમ્બર: અંત્યોદય દિવસ. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતી.

પૂર્વ ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્ટુઅર્ટ લોએ વેસ્ટ ઇન્ડીઝની ટીમના કોચ પદેથી રાજીનામું આપ્યું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા વિરાટ કોહલી અને મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત.

ઓલિમ્પિક ઓર્ડર અને પદ્મ ભૂષણથી સન્માનિત કોમેન્ટેટર જસદેવ સિંહનું નિધન.

પ્રો કબડ્ડીમાં ફેશન મર્ચન્ડાઈઝ લોન્ચ કરનાર ગુજરાત પ્રથમ ટીમ બની.

વિયામ અલ દખીલ સાઉદી અરેબિયામાંની પ્રથમ મહિલા ન્યૂઝ એન્કર બની.

ઓક્ટોબર માસમાં આવી રહ્યા છીએ ૩ નવાં ઉપયોગી ફીચર્સ સાથે, જે આપના લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ બનાવશે એકદમ સરળ.