Help & Support   |   Register Now   |   Login Now     

ઈ.સ. 2024માં જર્મનીમાં પ્રથમ વખત યુરો કપ યોજાશે.

27 સપ્ટેમ્બર: વિશ્વ પર્યટન દિવસ (WTD). WTD 2018નો વિષય: પર્યટન અને ડિજિટલ પરિવર્તન. મેજબાન દેશ હંગરી. 2019નો મેજબાન દેશ ભારત.

PAN કાર્ડ અને આઈટી રિટર્ન તથા સરકારી યોજનાઓના લાભ અને સબસીડીઓ મેળવવા આધાર ફરજીયાત.

બેંક ખાતા, મોબાઈલ નંબર, શાળામાં પ્રવેશ, CBSE, NEET, UGC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આધાર ફરજીયાત નહિ: સુપ્રીમ કોર્ટ.

ટેરાફૂજીયા (અમેરિકા) કંપનીએ વિશ્વની સૌપ્રથમ ફ્લાઈંગ કાર તૈયાર બનાવી.

ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુએ જયપુરમાં સ્માર્ટ સિટી એક્સ્પો ઇન્ડિયા-2018નું ઉદઘાટન કર્યું.

પેરુના સમર્થકોએ ફીફા ફેન પુરસ્કાર જીત્યો.

ફીફા એવોર્ડ્સ 2018: લુકા મોડ્રીચ સર્વશ્રેષ્ઠ ફૂટબોલર. બ્રાઝિલની ફોરવર્ડ ખેલાડી માર્ટા શ્રેષ્ઠ મહિલા ફૂટબોલર. સાલાહને પુસ્કર એવોર્ડ.

સુપ્રીમ કોર્ટે અદાલતની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમીંગ અને વિડીયો રિકોર્ડીંગ પર સહમતિ આપી.

ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ રેન્કિંગ બાબતે આંધ્રપ્રદેશ પ્રથમ ક્રમે.