Help & Support   |   Register Now   |   Login Now     

ભારત તમાકુ પ્રોડક્ટ્સ પર Quit-line નંબર રાખનાર પ્રથમ SAARC દેશ.

જેલ સુધારા માટે પૂર્વ ન્યાયાધીશ અમિતવ રાયના અધ્યક્ષ સ્થાને ૩ સભ્યોની સમિતિની રચના.

સ્પેનની કૈરોલિના મારીને ચીન ઓપનનો મહિલા એકલ ખિતાબ જીત્યો.

એન્થની સિનીસુકા ગીંટિંગે ચીન ઓપનનો પુરુષ એકલ ખિતાબ જીત્યો.

અજીત મોહન ફેસબુક ઇન્ડિયાના MD અને વાઈસ પ્રેસીડેન્ટ નિયુક્ત.

HMR (હૈદરાબાદ મેટ્રો રેલ) દિલ્હી મેટ્રો રેલ પછી ભારતમાં બીજું સૌથી મોટું રેલવે નેટવર્ક.

પાન પેસિફિક ઓપનમાં જાપાનની નાઓમી ઓસાકાને હરાવીને કેરોલિના પ્લિસ્કોવા ચેમ્પિયન.

બાર્સેલોનાના સુપરસ્ટાર ફૂટબોલર મેસ્સીએ સ્પેનીશ લીગની સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો.

UAE અબુધાબીમાં ઇન્ટરફેથ એલાયન્સ ફોરમની મેજબાની કરશે.

ધોની 200 વનડેમાં ટીમનું સુકાન સંભાળનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો.